મારા વિશે


મારુ નામ સુજીત ચોવટીયા છે. અને સુરત મા મારો જન્મ થયો છે અને હાલ મા સુરત મા રહુ છુ.

હુ સુરત મા આવેલા સાબરગામ કોલેજ મા બી. સી. એ. નો આભ્યાસ કરુ છુ.

હુ મોટો કવિતા નો સર્જનકાર નથી. કવિતા વાચવા શોખ મને બાળપણ થી જ હતો.

જેથી હાલ મા હુ નાના – મોટા જોડકણા બનાવુ છુ અને મિત્રો ને વંચાવુ છુ. ગુજરાત મા રહી ગુજરાતી કવિતા વાંચિને ગૌરવ અનુભવું છું.

મારા જોડ્કણા વિશે તે મે ધોરણ ૧૨ મા અને કોલેજ મા આવ્યા પછી લખેલા છે.

મારા બ્લોગ ની મે શરુવાત મે મહીના ના અંત મા કરેલ છે. મારા બ્લોગ મા આપનુ મારા મેહમાન તરીકે સ્વાગત છે. મારા જોડ્કણા ના શબ્દો તમને કેવો લાગ્યા એ મને જરૂર જણાવશો.

ખાસ વાત જણાવા ની રય જ ગય આ બ્લોગ બનાવા મને કાન્તીભાઇ તેમજ તપનભાઇ પટેલ ખાસ મદદ કરી છે. માટે ખુબ ખુબ આભાર માનુ છુ

સુજીત ચોવટીયા (જન્મ તારીખ ૭-૭-૧૯૯૧)

——–+૯૧ ૯૭૨૬૯૫૦૨૩૪—————

  • Trackback are closed
  • ટિપ્પણીઓ (0)
    • mitul
    • જુલાઇ 2nd, 2010

    “”””””………………when i see u first time in college that time i thought that u made my friend and really u made my best friend and also in future u my best friend. MIT & jeet i am all ways with u ……………………”””””!!!

    • મિતુલભાઇ વેરી નાઇશ.
      આગળ વાચતા રેહજો

  1. હું પણ સુરતથી જ છું અને બીજી વાત કે મેં BCA SGU માંથીકર્યુ છે.તમારા બ્લોગ પર સરસ ચાબખાઓ લખ્યા છે.અભિનંદન

  2. ગુજરાતી બ્લોગ જગતમાં તમારું સ્વાગત છે…..

    ખુબ જ સુંદર પ્રયાસ કર્યો છે તમે કવિતા માં ….


    તપન પટેલ
    http://www.gujratisms.com
    http://gujratisms.wordpress.com

  3. ભાઈ સુજીત,
    ગુજરાતી બ્લોગ જગત માં હાર્દિક સ્વાગત છે.ખુબ અભિનંદન.ભાઈ પરી વળી કવિતા બહુ ગમી.મને પણ કવિતા લખવાનું ફાવતું નથી,પણ આપની જેમ ક્યારેક તુકબંદી કરી લઉં છું.બને તેટલું જાતનું જ લખશો.બ્લોગ જગત માં કોપી પેસ્ટ બહુ થાય છે.બીજા સારા કવિઓ ની રચનાઓ એમના નામ થી અને એમની સંમતિ થી મુકવાનો વાંધો નહિ,પણ પછી આપણી પોતાની સર્જન શક્તિ ઠપ્પ થઇ જાય.મેં તો ૧૦૦ કરતા વધારે લેખ લખી ને મુક્યા છે પણ બધાજ મારા લખેલા.નો કોપી પેસ્ટ.લાખ શુભેચ્છાઓ સાથે આગળ વધતા જ રહો.

    • મોટા ભાઇ ખુબ ખુબ ધન્યવાદ..
      હાલ મા હુ મારી જ કવિતા અને મારા જોડકણા બનાવુ છુ. આગળ મારુ લખાણ જ મુકીશ .
      અને આપના લેખ વાચતો જ રવ છુ બસ સમય મળે એટલે તરત જ આપના બ્લોગ પર ના લેખો પર નજર હોય

  4. એમ તો હું કવિતા-ગઝલોમાં ‘ઢ’ છું.પણ તમે સુરતીલાલા એટલે એટલુ તો કહી શકુ કે ‘બેસ્ટ ઓફ લક અને સારુ….

    • રાથોડ સાહેબ ખુબ ખુબ ધન્યવાદ કે તમે મારા બ્લોગ ની મુલકાત લિધિ હા બિજી વાત કે તમારા બ્લોગ મા મને સુરત ની તંદન સત્ય વાત મળે છે. આમ જ આગળ સુરત દર્શન ની ખાટી મીઠી વાત લખતા રેહજો.

  5. Hi dear,sujit

    My Experience with your blog is very intersting..i also like kavita or poem or shayari……..I read your all kavita which is very fantastic…
    I know about you through my friend MILAN DESAI …I hope u write also other fantastic,Romentic,Filling kavita’s so on…
    You can also show my website for poem it is http://www.akrpoem4all.blogspot.com…….i hope you visit…
    Bye have a good day…Wish u all the best.

    • સતીશભાઇ મે તમારા બ્લોગ ની મુલાકાત લિધિ ખુબ સરસ લખો છો.આમ જ આગળ વધતા રહો તેવી શુભકામના આપની સાથે છે.
      ધન્યવાદ

    • ashish
    • જુલાઇ 27th, 2010

    sujit tu khubaj praghti kare avi mari bhaghavan ne dil thi pray 6.
    taree all kavita mane kubaj gamee.tena mate very very good.and
    aagal na time maate best of luck.
    hu tara jeva mitra meilve sakyo te mara good luck 6.thenk u dear friend
    and keep it up…………………….

    • આશિષભાઇ મારા માટે તેમે ભગવાન પાસે દુવા માગી તે મા મારા તરફ થિ ખુબ ખુબ ધન્યવાદ
      મારા જેવા દોસ્ત આ દુનીયા મા ધણા બધા છે. ફાઇડ કરી શકો તો કરો દોસ્ત તમને મળી જાશે.

  6. સુજીત, આપની રચનાઓ ખૂબ જ સુંદર છે. પૃથ્વી અને ચાંદનો પત્ર પણ વાંચવો ગમ્યો. સરસ.

    • મિતા બેન ખુબ ખુબ આપનો આભાર આમ તો પત્ર યુવા પેઢી માટે જ બનાવુ છુ જેથી પ્રેમ ની ભાષા તો સમજી શકે.

  7. સુજીતભાઈ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
    સુજીતભાઈ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

    • રુપેન પટેલ આપને મારા બ્લોગ ને તમારા બ્લોગ એગ્રીગેટર મા સામેલ કરીયો તે બદલ ખુબ ખુબ આભાર.
      ભાઇ સાહેબ આમ તો હુ મારા બ્લોગ મા સરળ ભાષા મા લખુ છુ.જેથી બધા જ લોકો સમજી શકે.
      મે તમારા ગરવા ગુજરાત મા આવી જ ગયો તેમ સમજો.

  8. હાય સુજીત મને ગૅંવ છેકે તુ મારો ફેઙ છે. અને તે બહુ જ સરસ કવિતા લખી છે. અને હજી તુ જીવન મા આનાથી પણ વધારે સરસ કવિતા લખીશ એવી મને આશા છે.
    FROM-
    CHANDRESH AHIR

    • ચન્દુ તુ પણ આજે આવી પોહચી યો મારા માટે ખુબ ખુબ આનંદ નો દીવસ છે. સારુ આમ જ અચાનક પધાર તા રેહજો દોસ્ત ની કવિતા વાચતા રેહજો…

  9. ગુજરાતી બ્લૉગવિશ્વમાં હાર્દિક સ્વાગત…!

  10. sujitbhai,
    net jagatma aapnu svagat che, lakhta raho.
    yuva pedhi sahitya mate aatlo badho prem batave che,
    khubaj aanand thay che.

    • હેમાપટેલ આપનો ખુબ ખુબ આભાર .
      પ્રેમ ,મોહબત ,ઇશ્ક , આ બધા જ નો સાથ અને અનુભવ સાથે યુવા પેઠી ને પ્રેમ નુ મહત્વ સમજાવા પય્તન કરુ છુ અને કરતો રહિશ..thank you

    • Naina
    • ઓગસ્ટ 22nd, 2010

    VERY GOOOOOOOD….

    • દોસ્ત તમને પણ ખુબ ધન્યવાદ ફરી મળીશુ પધારતા રેહજો..

    • raat7
    • ઓગસ્ટ 25th, 2010

    Hello,

    I read your poems and those are really nice, i also want to create a blog but i am having some problems as i dont have much knowledge about it. if you could guide me than it would be highly appriciated. i just wanted to know that how you write in Gujarati in this blog..this site has inbuit editor or you copy paste from some another editor.

    • તમારા બ્લોગ ની મુલાકાત મે લિધિ ખુબ સારી છે. તમારી વેદના અને નિશા તમારો બ્લોગ પણ રાત મા તારા ની જેમ ચમકશે.

    • dasrhana
    • ઓગસ્ટ 27th, 2010

    I really very impressed when i read your poems.
    All the best for your bright feature.

    • મેડમ તમે મારા બ્લોગ મા ?
      ચાલો તમે પણ મારા બ્લોગ મા સામીલ થય ગયા ..આમ જ સમય મળતા મુલાકાત લેતા રેહજો અને અમારા મેહમાન થતા રેહજો ફરી નવા સમય મળતા રેહજો

    • TINO
    • સપ્ટેમ્બર 4th, 2010

    Sujitbhai khub sari avi pragati tame kare 6e pari vali kavita khub sari 6e ane raj ni rani pan best of luck sujit

    • Gayatri
    • સપ્ટેમ્બર 18th, 2010

    Good ,….. keep it up

    • jigi
    • સપ્ટેમ્બર 21st, 2010

    congratulation dear
    thank u so much
    tame khub khub pragate karva laga 6o, hu evi asha rakhu 6u ke tame je kavita lkhi 6e tena kar ta pan vadhare saras kavita lkho,tame je manjil par pohchva mango 6o tena karta pan vadhare Aagl pragate karo tevi hu prathna karu 6u……
    BEST OF LUCK
    DEAR

    • Nil Mangroliya
    • ઓક્ટોબર 9th, 2010

    congratulation sujit
    for ur website

    • Nil Mangroliya
    • ઓક્ટોબર 9th, 2010

    you’ve congratulate it’s time for u to: live it up – to smile – take a bow and time for me to say congrats!
    way to go an WOW!

    • Manav
    • નવેમ્બર 29th, 2010

    be lated,,,

    wonderful blog

    • Divyesh
    • જાન્યુઆરી 2nd, 2011

    I hope yu are progres in your cariyear .Wish you happy new year

    • Ankit
    • જાન્યુઆરી 22nd, 2011

    Your Poem is “awesome.”
    It touched my “Heart”

    • aarti patel
    • માર્ચ 15th, 2011

    nice
    keep lt up

  11. khub khub abhinadan

    • jigi
    • જુલાઇ 7th, 2011

    very very bountifulness in your poem and i hope u in this type poem made in again,,,,,,,,,,,,

  12. Good dear…..have bhai potani j website launch karo…
    any help joi a to contact me….
    m… to hu tamaro juniar chu pan website ma senior chu…..
    my website.. http://www.jordar.com
    and
    http://www.bhawinpatel.blogspot.com

  13. With a range of different motorcycle protection conduct features within reach including helmet & leathers cover, distillation sufficient for, European traverse and authorized insure, judge the features that suits your idiosyncratic needs. One nature and a match up of minutes and you could be scraping lettuce on your bike insurance.

  14. સ્વાગતમ્ અને ધન્યવાદ…..મારા બ્લૉગને ફોલો કરવા માટે આભાર….નેટગુર્જરી પર તમને કવિતા વિશે ઘણું જાણવા મળશે…..જણાવતા રહેજો…હું તમારા બ્લૉગને ફોલો કરું છું.

  15. ok thank u

  16. Hi, thanks so much for following my blog at: http://lovelyseasonscomeandgo.wordpress.com and I would love to follow your blog if the feature that translated your posts to English was available. So, have a great day. Betty

  17. મારા બ્લોગને ફોલો કરવા બદલ અભાર, મને કવિતામાં સમજણ નથી પડતી પણ એવું અનુભવ્યું છે કે ઓછા શબ્દોમાં કવિતા ઘણીવાર ચોટદાર વાત કરી જાય છે. આવી વાતો કરવા હૃદયના ઉંડાણા ફંફોસતા રહો એવી શુભેચ્છા…

Leave a reply to tanie polisy જવાબ રદ કરો