Archive for જાન્યુઆરી, 2009

પરી


કે પરી ક્યારે રડતી નથી
તેને કોઇ જ દુઃખ હોતુ નથી
તે તેનુ મન કહે
તેમજ કરતી હોય છે.
તેને કોઇ પોતાનુ હોતુ નથી
તે કોઇ બીજા ની થતી નથી
બસ તેની જીદંગી આસમાન માં વીતે છે.
પરી ક્યારે રડતી નથી
તે રડતી નથી.

નવા વષૉ અને જુના વષૉ


નવા નવા વષૉ આવતા ગયા
જુના જુના વષૉ ચાલ્યા ગયા
નવા વષૉ ની નવી કહાની લાવ્યા
જુના વષૉ ની જુની કહાની છોડતા ગયા
નવા વષૉ માં નવી જીદંગી બનાવીએ
જુના વષૉ માં જીદંગી બરબાદ કરી
નવા વષૉ માં નવા સપના બનાવ્યા
જુના વષૉ માં જુની ફરીયાદ થઇ
નવા વષૉ માં સુઃખ નો ગુણાકાર
જુના વષૉ માં દુઃખ નો ભાગાકાર
નવા વષૉ માં જન્મનો આનંદ થયો
જુના વષૉ માં મુત્યુ નો પસ્તાવો થયો
નવા વષૉ ને વેલકમ કર્યુ
જુના વષૉ ને બાઇ બાઇ કહ્યુ
જ્યારે ખસ્તી ઓ એ happy new year કહ્યુ
sujit