પ્રેમ પત્ર (સાગર અને નદીયા)


સાગર અને નદી ની વાતો તમે કિયારે સાભળી છે. જો નહિ તો આજે હુ તમેન તેના પ્રેમ  નિ થોડીક વાતો  મારા શબ્દો માં  અહિ પ્રેમ પત્ર  દ્રારા કહુ છુ

પ્રિય નદીયા

            નદી તુ જ્યારે સુકવા લાગે છે. ત્યારે એવુ લગે છે ફરિ હુ એકલો ને એકલો થય જાવ  તેવુ લાગે છે.તારા ખળ ખળ અવાજ વિના મારા દિલ ને ચેન પડતુ નથી  બસ તુ ફરિ મને મળવા આવ અને મારા દિલ ને ફરી થી તારા અવાજ  વડે ભિજવી દે તારી રાહ મા આ ઉનાળા ના મહિના જતા નથી હવે

             નદીયા તને ખબર  છે .તને મળવા માટે તો ભગવાન સાથે કલાકો વાતુ કરતા કહુ છુ કે હે કુદરત તારી આ કેવિ કળા છે, મારે નદીયા થિ ચાર ,છ મહિના દુર રેવુ પડે છે  કુદરત ને કહુ છુ કે જલ્દી વરસાદ ના આગમન સાથે નદીયા નુ  મિલન કરવી દે.

             નદી તારા દરેક આગમન થી હુ ખુબ ખુબ ખુશ થાવ છુ તારી એક એક પલ ને ખુબ પ્રેમ કરુ છુ. તાર  આવાજ ને માર અંતર મા ભરી લવ છુ  તારા પાણી ને  હુ મારી બાહો મા સમાવી  લવ છુ  તારા માં રહેલી દરેક  માછલી ને પ્રેમ થી સમાવી લવ છુ  બસ્ નદી હવે તારા વિના અકે મહિના પણ ચલતુ નથી એક મહિનો શુ?  એક પલ પન ચાલતુ નથી તારા પાણી ના  અડકીયા  વિના મન ને ચેન પડતુ નથી    

       નદી તને ખબર છે.  તારા વિના તો પાની પણ કડવુ લાગે છે. એકલા એકલા તો ખુબ તારી યાદ આવે છે . મારુ મન તારા વિના રડતુ હોય તેમ લાગે છે.  નદી તારી રાહ મા મારી આંખ મા પાણી વારસતુ બન જ નથી થાતુ બસ નદીયા હવે તુ પાછી આવી જા…

                નદી…. મારા ખારાશ નો વિશાળ ભળીયા ને તારા મધુર પ્રેમ થી ભરી દે તારા મિલન થી હુ કેટલો ધેલો અને ગાડોતુર બની જાવ શુ તને ખબર છે? આમ આપના સાચો પ્રેમ ને મારા અંતર ના પેટાળ મા સમાવીલે …

                 નદી હવે તુ  સાગર ને મલી જા બસ તારા વિના સાગર ને ગમતુ નથિ હા  જો જે પાછી તરત ચાલી જાતી નહી હો….

ફરી મળીશુ

આવજો

                                                                                        તમારો  હમ સફર

                                                                                            સાગર………

Advertisements
  • jigi
  • ઓક્ટોબર 1st, 2011

  vah sujit vah su tara vakyo rachna che. tara ek ek sabdo ma khub khub kaik anero prame jova male che. tra vakyo rach na ma atlo badho prame che to tara dill ma ketlo badho pream hase he sujit……….haju ava aneko prame patro lakho evi mari apeksha 6e

 1. તમારો ખુબ ખુબ આભાર ફરી મુકાલાત કરજો અમારા બ્લોગ નિ

  • sujit patel
  • મે 21st, 2012

  well story i like it very much…..

 2. Great blog you have over here! Just wanna say thanks for that and keep up the great work!

  • thank u very much tamaro khub khub abhar

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: