પ્રેમ પત્ર


ઇશ્વર ના હાથે બનાવે આ જોડ પ્રુથ્વી અને ચાંદ જેના પ્રેમ ની વ્યકતા જે હુ મારા શબ્દો મા લોકો સુધી પોહચાડવા માગુ છુ.પ્રુથ્વી અને ચાંદ બોલી નથી શક્તા પરતુ વગર બોલે શુ કહી જાય તે હુ મારા શબ્દો દ્રારા પત્રમાં લખુ છુ.

પ્રિય ચાંદ

ચાંદ બસ તારુ નામ સાભળી ને પેહલા મારા હદય ને કેટલી શાતી મળે છે. તે હુ જાણુ છુ. ચાંદ તને ખબર છે. તારા થી એક દિવસ પણ જુદા થાવ તો મારા મન ને એક પ્રકાર ચિતા થવા લાગે છે.કે ચાંદ મારા થી દુર ચાલી જાશે તો મારુ શુ થશે. આ માનવ લોકો શુ થાશે? માનવ લોકો ને તારા શીતળ પ્રકાશ ક્યાથી મળશે.

ચાદ તારો અમાસ નો આ દિવસ તારા માટે શ્રાપ રુપે તો છે, સાથે મને પણ તારા મિલન થી વંચિત રાખે આમ તો શ્રાપ મને પણ મળ્યો ખરા ને.ચાંદ હુ ઇશ્વર ને પ્રાથૅના કરુ છુ કે તારા આ શ્રાપ માથી મુક્ત જાલ્દી મળે.

ચાદ તારી સાથે વાત ધણી બધી કરવી છે. પરતુ શરુઆત કયાથી કરુ તે ખબર પડતી નથીચાદ હુ જાણુ છુ કે તુ મારા માતે કેટલો કષ્ટ કરે છે. પોતે પ્રકાશીત થય ને મને પ્રકાશીત કરે છે.બસ તુ મને આમ જ તારા પ્રકાશ થી મારા હદય અને મન ને પ્રેમ થી ભરી દો.. પ્રેમ દરેક માથી ઉતમ છે.
ચાંદ તે તુ જાણે છે?

ચાદ તારા હદય ના ભિતર નો પ્રેમ તો હુ જાણી ગયો છુ. બસ ચાંદ હેવે તારી દુરતા મારા થી સહન થતી નથી તુ જાણે છે. કે મારા પ્રાણ તારા મા સમાયેલ છે. જો તુ નહી તો હુ પણ નહી ઇશ્વર ની એક વાત થી હુ ખુબ ખુશ છુ કે એક પુનમ ના દિવસે તારા ચેહરા ની મુલાકાત થાય તો છે. બસ મારા માટે આ દિવસ ખાસ બની જાય છે. મારી સાથે સાથે માનવલોક મા આ પુનમ નો દિવસ પંણ કયાક નવો જ રુપ લય ને આવીયો હોય છે.

ચાદ આજે બસ એટલુ જ ફરી આવતી પુનમે મળીશુ નવા રુપ સાથે હુ તારી રાહ જોશ.
સબા ખેર
ફરી મળીશુ

આપના જીવન નો સાથીદાર

પ્રુથ્વી

 

Advertisements
  • JIGI
  • જુલાઇ 19th, 2010

  this is true love,congratulat, dear friend i wish u that your love like same ARTH & MOON

  • સારુ થયુ કે મારા લવ લેટર કોઇ એક ને તો ગમીયા ખુબ ખુબ અભિનંદન કે તમે મારા બ્લોગ નિ મુલાકાત લિધી.આગળ પણ લેતા રેહ્જો.

   • your love is very good…..

   • thank you

 1. hey that’s very romentic love letter………i likke it…

  • લવ લેટેર તો આજ કાલ ના યુવાન લોકો ને જ ગમે છે. તેમા પણ જે લોકો પ્રેમ નુ મહત્વ સમજાય તેને ગમે છે. શાયદ તમને પણ કોઇની સાથે પ્રેમ તો થયો જ હશે.
   આમ તો ઇશ્વર બધા ને એક વાર જાણે અજાણે પ્રેમ રોગ લાગાડી જાય જ છે.

 2. ખુબ સારા છે તમારા લવ લેટર

 3. Hey…Sujit…… its really a nice expression of love and romantic thoughts…. that’s really a great start…..Keep up the good spirits…..
  All the Best.
  Paru Krishnakant
  Piyuni no pamrat ( પિયુની નો પમરાટ )

  • thank you very much સારુ થયુ ક્રે તમે મારા બ્લોગ મા મેહમાન થાવા આવીયા તે માટે તમને ખુબ ખુબ ધન્યવાદ ફરી નવા સમય નવી કવિતા સાથે ફરી પધાર જો..

  • dasrhana
  • ઓગસ્ટ 27th, 2010

  i like love your romentic love-letter

 4. your love is very good
  khub sudar Che.

  • rahul
  • સપ્ટેમ્બર 10th, 2010

  u r true love

  • ashish bhanderi
  • સપ્ટેમ્બર 18th, 2010

  hey sujit nice love letter.keep it up……..

  • rajni
  • નવેમ્બર 17th, 2010

  romantic love letter add more than letter plz.

  • yagnesh
  • નવેમ્બર 17th, 2010

  romentic he jiski kavita socho vo khud kitana romentic hoga

  • na hevu kai nathi bas hu ek manash su ae pan tamara jevo

  • sujit patel
  • મે 21st, 2012

  What Imagine………..
  I can’t Explain it…….

  • lo tame pan sujit kumar cho saras chalo mara name nu ak manash mane maliyo tamaro pan khub khub abhagar

  • ghanshyam chavda
  • ઓક્ટોબર 28th, 2012

  વાહ , લેટર તો આને કહેવાય …………

  • khub khub abhar atamaro haju pan letter lakhavanu vicharu chu sayad mara jeva pream ma pagal manash ne vhachavani to khub maja pade te mate dhanshaybhai tamane nava varash na happy new year

  • thank you very much

 5. jivan ek var male chhe prem ak var thay chhe mrutyu pan ak var aave chhe lagn pan ak var thay chhe pna jeni sathe prem thay chhe teni varan var yad kem ave chhe

  • ha bhai sachi vat che yaad to var m var av che

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: