તેનુ નામ ગુલાબ છે.
મારી પાસે એક નાજુક કોમલ વસ્તુ છે.
તેનુ નામ ગુલાબ છે.
અડુ તો ખરી જાય છે.
ફુક મારુ તો ઉડી જાય છે.
તેનુ નામ ગુલાબ છે.
પકડુ તો તુટી જાય છે.
ટચ કરુ તો કરમાય જાય છે.
તેનુ નામ ગુલાબ છે.
પાણી મા રાખ્ખુ તો ખીલ્લી જાય છે.
તડકે રાખ્ખુ તો મરી જાય છે.
તે ગુલાબ મારી પત્ની છે.
– સુજીત