હોળી આવી ધુળટી લાવી
સાત રંગ નો સંગ લાવી
લાલ પીળો રંગ લાવી
હોળી આવી ધુળટી લાવી
માચૅ મહીના ની પરીક્ષા લાવી
સુઃખ લાવી ટેન્શન લાવી
મોજ મસ્તી નો તેહવાર લાવી
હોળી આવી ધુળટી લાવી
શીવજી ની ભાંગ લાવી
પ્રહલાદ ની ભક્તી લાવી
હોલીકા ની રાખ લાવી
હોળી આવી ધુળટી લાવી