પરી

કે પરી ક્યારે રડતી નથી
તેને કોઇ જ દુઃખ હોતુ નથી
તે તેનુ મન કહે
તેમજ કરતી હોય છે.
તેને કોઇ પોતાનુ હોતુ નથી
તે કોઇ બીજા ની થતી નથી
બસ તેની જીદંગી આસમાન માં વીતે છે.
પરી ક્યારે રડતી નથી
તે રડતી નથી.

About Sujit Chovatiya

Now i m studying in B.C.A. and i m Living in Surat...
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

6 Responses to પરી

  1. RAJNI says:

    HELLO SUJIT AAA POET sudar CHE

  2. hi says:

    sujit sari che tari kavita

  3. chetan mer says:

    પરી ક્યારે રડતી નથી ????????

    હમ્મ્મ્મ………

    • ચેતન ભાઇ ખુબ ખુબ ધન્યવાદ આપને મારા બ્લોગ નિ મુલાકાત લિધિ તે બદલ આમ જ આગળ વાચતા રેહજો ….આભાર,

  4. hema patel says:

    બહુજ સરસ કલ્પના !

    • thank you so much tamaro parichy janav cho

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s