આવી છે એક પરી પરી
જે લાવી છે જ્યોત ની અંગારી જરી
જેને નિહાળતા રહ્યા ચાંદ તારા ઓ ફરી
તેના રંગ રુપ ની શુ વાત કરુ
એના પગ મા છે ઝાંઝર ઝરી
હાથ મા છે. ફુલઝર ની કળી
જેના નયન માં મનમોહક કાજળ
એ શ્વેત પુષ્પે શણગાર થી સજી
આવી છે એક પરી પરી
હજુ તો કવ મારા દિલ ની કશક
ત્યા તો સ્વપ્ન સમિપે જતી ઉડી ઉડી
એ પણ બની એક સ્વપ્ન ની દષ્ટી
ત્યા ફરી વાર હુ બન્યો નિરાશ
એના વિરહ મા ચડ્યો આકાશ
આવી છે એક પરી પરી
by ankit & sujit
આવી છે એક પરી પરી
Posted in Uncategorized
9 Comments
હે રાજ નિ રાણી
હે રાજ ની રાણી
સુન મેરી વાણી
જન્મી છો એક નારી
જિવજે સુખ થી પણ સારી
દુવા છે આટલી મારી
બસ તુ રાજ ની છો મહારાણી
શુભેષ્સા છે આટલી મારી
જન્મ દિન મુબારક તામારી
——————–sujit———————–
Posted in Uncategorized
13 Comments
હોળી આવી ધુળટી લાવી
હોળી આવી ધુળટી લાવી
સાત રંગ નો સંગ લાવી
લાલ પીળો રંગ લાવી
હોળી આવી ધુળટી લાવી
માચૅ મહીના ની પરીક્ષા લાવી
સુઃખ લાવી ટેન્શન લાવી
મોજ મસ્તી નો તેહવાર લાવી
હોળી આવી ધુળટી લાવી
શીવજી ની ભાંગ લાવી
પ્રહલાદ ની ભક્તી લાવી
હોલીકા ની રાખ લાવી
હોળી આવી ધુળટી લાવી
Posted in Uncategorized
Leave a comment
પરી
કે પરી ક્યારે રડતી નથી
તેને કોઇ જ દુઃખ હોતુ નથી
તે તેનુ મન કહે
તેમજ કરતી હોય છે.
તેને કોઇ પોતાનુ હોતુ નથી
તે કોઇ બીજા ની થતી નથી
બસ તેની જીદંગી આસમાન માં વીતે છે.
પરી ક્યારે રડતી નથી
તે રડતી નથી.
Posted in Uncategorized
6 Comments
નવા વષૉ અને જુના વષૉ
નવા નવા વષૉ આવતા ગયા
જુના જુના વષૉ ચાલ્યા ગયા
નવા વષૉ ની નવી કહાની લાવ્યા
જુના વષૉ ની જુની કહાની છોડતા ગયા
નવા વષૉ માં નવી જીદંગી બનાવીએ
જુના વષૉ માં જીદંગી બરબાદ કરી
નવા વષૉ માં નવા સપના બનાવ્યા
જુના વષૉ માં જુની ફરીયાદ થઇ
નવા વષૉ માં સુઃખ નો ગુણાકાર
જુના વષૉ માં દુઃખ નો ભાગાકાર
નવા વષૉ માં જન્મનો આનંદ થયો
જુના વષૉ માં મુત્યુ નો પસ્તાવો થયો
નવા વષૉ ને વેલકમ કર્યુ
જુના વષૉ ને બાઇ બાઇ કહ્યુ
જ્યારે ખસ્તી ઓ એ happy new year કહ્યુ
sujit
હાય મેરા કયા હોગા
મેરી બીબી હૈ કમાલ
પુરે ૧૦૦ કિલો કા માલ
ચલતી હૈ બેસુમાર
હાય મેરા ક્યા હોગા હાય મેરા..
બનના ચાહતી હે મોડલ
લગતી હે સુદર
હાય મેરા ક્યા હોગા હાય મેરા..
પેહના ચાહતી હે જીન્સ
મિલતા હે ખમીસ
હાય મેરા ક્યા હોગા હાય મેરા..
મેરી બીબી હે સાયર
સબકો કરતી હે ધાયલ
હાય મેરા ક્યા હોગા હાય મેરા..
મેરી બીબી હે પુરે જીદગી કી મહેમાન
ખોન ન જાય મેરી જાન
હાય મેરા ક્યા હોગા હાય મેરા..
હાય મેરા ક્યા હોગા.
sujit
Posted in Uncategorized
7 Comments